ઉત્પત્તિ 20:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 જયારે ઈશ્વરે મને મારા પિતાનું ઘર છોડવાનું અને એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરવાનું જણાવ્યું, ત્યારે મેં તેને કહ્યું, ‘મારી પત્ની તરીકે તું મને વિશ્વાસુ રહેજે: જે સ્થળે આપણે જઈએ ત્યાં તું મારા વિષે કહેજે, “આ મારો ભાઈ છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને એમ થયું કે ઈશ્વરે મને મારા પિતાના ઘરમાંથી કાઢ્યો ત્યારે મેં તેને કહ્યું હતું, ‘જયાં જયાં આપણે જઈએ ત્યાં ત્યાં તું મારા વિષે કહેજે કે, તે મારો ભાઈ છે, એવી કૃપા તું મારા પર કરજે.’” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 મારા પિતાનું ઘર મૂકી દઈને એક સ્થળેથી બીજે સ્થળે પ્રવાસ કરવા ઈશ્વરે મને આજ્ઞા આપી ત્યારે મેં સારાને કહ્યું હતું: ‘તારે મારા પર આટલી કૃપા કરવી પડશે; એટલે, આપણે જ્યાં જ્યાં જઈએ ત્યાં ત્યાં તારે એમ કહેવું કે હું તારો ભાઈ છું!” Faic an caibideilપવિત્ર બાઈબલ13 દેવે મને માંરા પિતાના ઘરથી દૂર મોકલ્યો હતો. દેવે મને એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતો, કર્યો હતો, તેથી મેં સારાને કહ્યું હતું કે, ‘તારે માંરા પર આટલી કૃપા કરવી પડશે. આપણે જયાં જયાં જઈએ ત્યાં ત્યાં તારે કહેવું પડશે કે, આ માંરો ભાઈ છે!’” Faic an caibideil |