ઉત્પત્તિ 20:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 એક રીતે, તે મારી બહેન છે, એ સાચું છે, એટલે તે મારા પિતાની દીકરી છે, પણ મારી માતાની દીકરી નથી; અને તે મારી પત્ની થઈ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 વળી તે મારી બહેન છે, એ પણ ખરું, એટલે મારા પિતાની દીકરી, પણ મારી માની દીકરી નહિ; અને તે મારી પત્ની થઈ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 વળી, તે મારી બહેન પણ છે. કારણ, તે મારા પિતાની પુત્રી છે, પણ મારી માતાની પુત્રી નથી; અને તે મારી પત્ની બની. Faic an caibideilપવિત્ર બાઈબલ12 અને તમને, સાચું કહું તો તે માંરી બહેન જ છે, કારણ કે તેણી માંરા બાપની દીકરી છે, જો કે, તેણી માંરી માંની પુત્રી નથી. અને તેણી માંરી પત્ની બની. Faic an caibideil |