ઉત્પત્તિ 19:38 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201938 એ જ પ્રમાણે નાનીએ પણ એક દીકરાને જન્મ આપ્યો અને તેનું નામ તેણે બેન-આમ્મી રાખ્યું. તે આજ સુધીના આમ્મોનીઓનો પૂર્વજ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)38 અને નાનીએ પણ એક દિકરાને જન્મ આપ્યો, ને તેનું નામ તેણે ‘બેન-આમ્મી’ પાડયું; તે આજ સુધીના આમોન-પુત્રોનો આદિપિતા છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.38 નાની પુત્રીએ પણ પુત્રને જન્મ આપ્યો અને તેનું નામ બેન-આમ્મી (મારા લોકનો પુત્ર) પાડયું. તે જ આજના આમ્મોનીઓનો આદિપિતા છે. Faic an caibideilપવિત્ર બાઈબલ38 નાની પુત્રીએ પણ એક પુત્રને જન્મ આપ્યો, તેણે પોતાના પુત્રનું નામ બેન-આમ્મી રાખ્યું; તે જે આજના બધા આમ્મોનીઓનો પૂર્વજ છે જે આજે પણ રહે છે. Faic an caibideil |