ઉત્પત્તિ 16:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 તે માટે તે ઝરાનું નામ બેર-લાહાય-રોઈ રાખવામાં આવ્યું; તે કાદેશ તથા બેરેદની વચ્ચે આવેલો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 એ માટે તે ઝરાનું નામ બેર-લાહાય-રોઈ પડ્યું; જુઓ, તે કાદેશ તથા બેરેદની વચમાં છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 એ માટે તે કૂવાનું નામ ‘બેર-લાહાય રોઈ [જીવંત દષ્ટાનો કૂવો] પડયું. આજે પણ તે કાદેશ અને બેરેદ વચ્ચે આવેલો છે. Faic an caibideilપવિત્ર બાઈબલ14 તેથી એ કૂવો બેર-લાહાય-રોઇનો કૂવો કહેવાયો. એ કૂવો કાદેશ અને બેરેદની વચમાં આવેલો છે. Faic an caibideil |