ઉત્પત્તિ 14:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 એ પાંચ રાજાઓ સિદ્દીમની ખીણ જે હાલમાં ખારો સમુદ્ર છે તેમાં એકત્ર થયા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 એ સર્વ સિદ્દીમનું નીચાણ, જે [હાલ] ખારો સમુદ્ર છે, તેમાં એક્ત્ર થયા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 આ પાંચ રાજાઓ સંગઠન કરી, જ્યાં આજે મૃત સરોવર છે ત્યાં એટલે સિદ્દીમના ખીણપ્રદેશમાં એકઠા થયા. Faic an caibideilપવિત્ર બાઈબલ3 એટલે કે, સોઆરના રાજા સાથે યુદ્વે ચડયા. આ પાંચ રાજાઓએ સિદ્દીમની ખીણમાં. (અર્થાત ખારા સમુદ્રમાં) સેનાઓ ભેગી કરી. Faic an caibideil |