ઉત્પત્તિ 13:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 નેગેબથી મુસાફરી કરીને જ્યાં તેણે અગાઉ છાવણી કરી હતી ત્યાં તે આવી પહોંચ્યો. આ જગ્યા બેથેલ તથા આયની વચ્ચે આવેલી હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને તે નેગેબથી આગળ ચાલતાં બેથેલ ગયો, એટેલે બેથેલ તથા આયની વચ્ચે જયાં પહેલવહેલાં તેનો તંબુ હતો [ત્યાં ગયો]. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 તે નેગેબથી નીકળીને જુદે જુદે સ્થળે મુકામ કરતો કરતો પાછો બેથેલ તરફ ગયો. બેથેલ અને આયની વચ્ચે જ્યાં તેણે તંબુ માર્યો હતો Faic an caibideilપવિત્ર બાઈબલ3 ઇબ્રામ બધી બાજુ પ્રવાસ કરતો રહ્યો. તે નેગેબથી મજલ કરતાં કરતાં બેથેલ નજીક, જે સ્થળે એમણે શરૂઆતમાં બેથેલ અને આય વચ્ચે મુકામ કર્યો હતો. Faic an caibideil |