ઉત્પત્તિ 11:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 હવે તેરાહની વંશાવળી આ છે. તેરાના પુત્રો ઇબ્રામ, નાહોર તથા હારાન હતા. હારાને લોતને જન્મ આપ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 હવે તેરાની વંશાવળી આ પ્રમાણે છે: તેરાને ઇબ્રામ તથા નાહોર તથા હારાન થયા. અને હારાનથી લોત થયો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.27 તેરાના વંશજો આ પ્રમાણે છે: અબ્રામ, નાહોર અને હારાન. હારાનનો પુત્ર લોત હતો. Faic an caibideilપવિત્ર બાઈબલ27 આ તેરાહના પરિવારની કથા છે. તેરાહને ત્યાં ઇબ્રામ, નાહોર અને હારાન જન્મ્યા હતાં. હારાન લોતનો પિતા હતો. Faic an caibideil |