ઉત્પત્તિ 10:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 કૂશનો દીકરો નિમ્રોદ, પૃથ્વી પરનો પહેલો શક્તિશાળી યોદ્ધો હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને કૂશથી નિમ્રોદ થયો; તે પૃથ્વી પર બળવાન થવા લાગ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 કુશના એક પુત્રનું નામ નિમ્રોદ હતું. આ નિમ્રોદ દુનિયાનો સૌપ્રથમ મહાન યોદ્ધો હતો. Faic an caibideilપવિત્ર બાઈબલ8 કૂશને નિમ્રોદ નામે એક પુત્ર હતો. નિમ્રોદ પૃથ્વી પર પહેલો મહાન યોદ્વો હતો. Faic an caibideil |