ઉત્પત્તિ 10:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 નૂહના દીકરા, શેમ, હામ અને યાફેથની વંશાવળી આ પ્રમાણે છે. જળપ્રલય પછી તેઓને જે દીકરાઓ થયા તે આ હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 અને નૂહના દિકરા શેમ, હામ અને યાફેથ તેઓની વંશાવળી આ છે: અને જળપ્રલય પછી તેઓને દિકરા થયા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 નૂહના પુત્રો શેમ, હામ અને યાફેથના વંશજો આ છે. જળપ્રલય પછી તેમને એ પુત્રો થયા. Faic an caibideilપવિત્ર બાઈબલ1 નૂહના પુત્રો શેમ, હામ અને યાફેથ હતા. જળપ્રલય પછી એ ત્રણે ઘણા પુત્રોના પિતા થયા. અહીં ત્રણેય ના પુત્રોની યાદી આપવામાં આવી છે. Faic an caibideil |