ગલાતીઓ 6:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 કેમ કે સુન્નત કંઈ નથી, તેમ બેસુન્નત પણ કંઈ નથી; પણ નવી ઉત્પત્તિ જ કામની છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 કેમ કે સુન્નત કંઈ નથી, તેમ બેસુન્નત પણ કંઈ નથી. પણ નવી ઉત્પત્તિ [એ જ કામની] છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 કોઈની સુન્નત થયેલી છે કે નથી થઈ એ બાબત જરા પણ મહત્ત્વની નથી: પણ મહત્ત્વ તો નવસર્જનનું જ છે. Faic an caibideilપવિત્ર બાઈબલ15 એક વ્યક્તિએ સુન્નત કરાવી છે કે નથી કરાવી તે બિલકુલ મહત્વનું નથી. દેવે સર્જયા છે તેવા નૂતન લોકો થવું તે મહત્વનું છે. Faic an caibideil |