ગલાતીઓ 4:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 જે દાસીનો તે મનુષ્યદેહ પ્રમાણે જન્મેલો હતો અને જે પત્નીનો તે વચન પ્રમાણે જન્મેલો હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 પણ જે દાસીનો તે કુદરતી નિયમ પ્રમાણે જન્મેલો, અને જે પરણેતરનો તે વચનથી [જન્મેલો]. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.23 ગુલામ સ્ત્રીનો પુત્ર કુદરતી રીતે જન્મેલો હતો, પણ સ્વતંત્ર સ્ત્રીનો પુત્ર ઈશ્વરના વરદાન પ્રમાણે જન્મેલો હતો. Faic an caibideilપવિત્ર બાઈબલ23 ગુલામ સ્ત્રીથી ઈબ્રાહિમનો પુત્ર માનવ જન્મે તેવી કુદરતી રીતે જન્મેલો હતો. પરંતુ મુક્ત સ્ત્રીથી જન્મેલો પુત્ર દેવે ઈબ્રાહિમને વચન આપેલું તેના થકી જન્મેલો. Faic an caibideil |