એઝરા 8:34 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201934 દરેક વસ્તુનું ગણીને વજન કરવામાં આવ્યું હતું અને તે સમયે સોના અને ચાંદીના કુલ વજનની નોંધ કરવામાં આવી હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)34 બધું ગણીને તથા તોળીને આપવામાં આવ્યું. તે જ સમયે એ સર્વનું તોલ લખી લેવામાં આવ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.34 બધાંનું વજન કરીને ગણી આપવામાં આવ્યું અને તે જ વખતે તેની નોંધ કરી લેવામાં આવી. Faic an caibideilપવિત્ર બાઈબલ34 દરેક વસ્તુઓનું ગણીને વજન કરવામાં આવ્યું હતું અને તે સમયે સોના અને ચાંદીનું કુલ વજન નોંધી લેવાયું હતું. Faic an caibideil |