Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 8:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 છેલ્લાં અદોનિકામના વંશજો હતા; તેઓનાં નામ આ પ્રમાણે છે; અલિફેલેટ, યેઈએલ, શમાયા અને તેઓની સાથે સાઠ પુરુષો હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 છેલ્લા અદોનિકામના પુત્રો હતા; તેઓના નામ આ છે: અલિફેલેટ, યેઉએલ, શમાયા, ને તેઓની સાથે સાઠ પુરુષો હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 અદોનીકામના ગોત્રના: અલીફેલેટ, યેઉએલ, શમાયા; તેમની સાથે 60 પુરુષો હતા. (તેઓ પાછળથી આવ્યા.)

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 છેલ્લા અદોનીકામના વંશજો હતા; તેઓનાં નામ આ છે: અલીફેલેટ, યેઉએલ, શમાયા, ને તેઓની સાથે 60 પુરુષો હતા.

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 8:13
4 Iomraidhean Croise  

અદોનિકામના વંશજો: છસો છાસઠ.


આઝગાદના વંશજ હાકાટાનનો પુત્ર યોહાનાન; તેની સાથે એક્સો દસ પુરુષો હતા.


બિગ્વાયના વંશજ ઉથાય તથા ઝાબ્બૂદ; તેઓની સાથે સિત્તેર પુરુષો હતા.


અદોનિકામના વંશજો છસો સડસઠ.


Lean sinn:

Sanasan


Sanasan