એઝરા 5:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 વળી તેઓએ કહ્યું, “જે માણસો આ ભક્તિસ્થાન બાંધે છે તેઓનાં નામ આપો” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 તેનણે એ પણ કહ્યું, “આ ઇમારત કોણ બાંધે છે, તેઓનાં નામ આપો.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 વળી, તેમણે મંદિર બાંધનારાઓનાં નામ પણ જણાવવા કહ્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ4 પછી તેઓએ પૂછયું, “જે માણસો આ મંદિર બાંધે છે તેમના નામ શાં છે?” Faic an caibideil |