એઝરા 4:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 રહૂમ, પ્રધાન શિમ્શાય તથા તેના સાથીદારો; દિનાયેઓ, અફર્સાતકયેઓ, ટાર્પેલાયેઓ, અફાર્સાયેઓ, આર્કવાયેઓ, બાબિલ વાસીઓ, સુસા, દેહાયેઓ તથા એલામીઓ Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 ન્યાયખાતાનો વડો અમલદાર રહૂમ, ચિટનીસ શિમ્શાય, તથા તેના બીજા સંગાથીઓ; દીનાયેઓ, અફાર્સાથ્ખાયેઓ, ટાર્પેલાયેઓ, અફાર્સાયેઓ, આર્કવાયેઓ, બાબલાયેઓ, શૂશાન્ખાયેઓ, દેહાયેઓ, એલમયેઓ; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 “રાજ્યપાલ રહૂમ, પ્રાંતના મંત્રી શિમ્શાઈ, તેમના સહકાર્યકરો અને ન્યાયાધીશો, અન્ય અધિકારીઓ જેઓ એરેખ, બેબિલોન, અને એલામ પ્રાંતના સુસાના મૂળવતનીઓ છે અને Faic an caibideilપવિત્ર બાઈબલ9 આ પત્રમાં સામેલ થનારાઓની યાદી: શાસન કર્તા રહૂમે અને મંત્રી શિમ્શાય અને તેમના સાથીદારો; ન્યાયાધીશો અને અધિકારીઓ તેઓ ત્રિપોલીસના, ઇરાનના, ઇરેખના અને બાબિલના લોકો, સુસાના એલામીઓ, Faic an caibideil |