એઝરા 4:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 માટે હવે તમારે એવો હુકમ ફરમાવવો જોઈએ કે, એ લોકોનાં કામ બંધ કરવામાં આવે અને બીજી આજ્ઞા થતાં સુધી એ નગર બંધાય નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 માટે હવે તમારે એવો હુકમ ફરમાવવો જોઈએ કે, એ લોકોનું કામ બંધ થાય, અને મારી બીજી આજ્ઞા થતાં સુધી એ નગર ન બંધાય. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 તેથી હું બીજો આદેશ ન કરું ત્યાં સુધી એ શહેરનું બાંધકામ અટકાવી દેવાનો હુકમ કરો. Faic an caibideilપવિત્ર બાઈબલ21 માટે હવે તમારે એવો હુકમ કરવો જોઇએ કે, “એ લોકોની પ્રવૃત્તિ બંધ થાય, અને બીજી આજ્ઞા આપના તરફથી થતાં સુધી એ નગર ન બંધાય. Faic an caibideil |