એઝરા 4:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તેઓએ આર્તાહશાસ્તાને જે પત્ર લખ્યો તેની નકલ આ પ્રમાણે છે: “નદી પારના આપના સેવકો આપને લખી જણાવે છે: Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 તેઓએ આર્તાહશાસ્તા રાજા ઉપર જે પત્ર લખ્યો તેની નકલ નીચે પ્રમાણે છે: નદી પારના આપના સેવકો, વગેરે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 પત્ર આ પ્રમાણે છે: યુફ્રેટિસ નદીની પશ્ર્વિમ તરફના પ્રાંતના લોકો, તમારા સેવકો તરફથી સમ્રાટ આર્તાશાસ્તા જોગ: Faic an caibideilપવિત્ર બાઈબલ11 પત્ર નીચે મુજબ છે: રાજા આર્તાહશાસ્તા પ્રત્યે લિ. ફ્રાંતની પશ્ચિમના પ્રાંતના તેમના સેવકોના પ્રણામ. Faic an caibideil |