એઝરા 4:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 અને બાકીની બધી પ્રજાઓ, જેઓને મોટા તથા ખાનદાન ઓસ્નાપ્પારે લાવીને સમરુન નગરમાં તથા નદી પારના બાકીના દેશમાં વસાવ્યા હતા, તે સર્વ પત્ર લખવામાં સામેલ હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 અને બાકીની પ્રજાઓ, જેઓને મોટા તથા ખાનદાન ઓસ્નાપ્પારે લાવીને સમરુન નગરમાં, તથા નદી પારના બાકીના [દેશમાં] વસાવ્યા હતા, તે સર્વ તે પત્ર લખવામાં સામેલ હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 મહાન તથા પરાક્રમી અશૂર-બનીપાલે જેમને પોતાના વતનમાં લાવી સમરૂન નગર અને યુફ્રેટિસ નદીની પશ્ર્વિમ તરફના પ્રાંતમાં વસાવ્યા એવા સર્વ લોકો તરફથી આ પત્ર છે. Faic an caibideilપવિત્ર બાઈબલ10 અને બાકીની બધી પ્રજાઓ, જેઓને મહાન અને સજ્જન રાજા અશૂરબનિપાલ સમરૂનનાં ગામોમાં અને ફ્રાંત નદીની પશ્ચિમના બીજા પ્રદેશમાં લાવ્યો હતો તેમને ત્યાં વસાવ્યા. Faic an caibideil |