એઝરા 2:59 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201959 તેલ-મેલાહ, તેલ હાર્શા, કરુબ, અદાન તથા ઈમ્મેરમાંથી પાછા આવેલા જેઓ ઇઝરાયલીઓમાંના પોતાના પૂર્વજોની વંશાવળી સાબિત કરી શક્યા નહિ, તેઓનાં નામ આ પ્રમાણે છે: Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)59 તેલ-મેલાહ, તેલ-હાર્શા, ખરુબ, અદાન, તથા ઇમ્મેર, તેમાંથી જેઓ પાછા આવ્યા. જેઓ ઇઝરાયલીઓમાના હતા કે નહિ એ વિષે પોતાના પૂર્વજોની વંશાવળી બતાવી શક્યા નહિ, તેઓ આ છે: Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.59-60 તેલ-મેલા, તેલ-હાર્શા, ખરૂબ, અદ્દાન અને ઇમ્મેર નગરોમાંથી આવેલાની સંખ્યા 652 હતી. તેઓ દલાયા, ટોબિયા તથા નકોદના વંશજો હતા. પોતે ઇઝરાયલના વંશજો છે એવું તેઓ પુરવાર કરી શક્યા નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ59 તેલ-મેલાહ, તેલ હાર્શા, ખરૂબ, અદ્દાન, તથા ઇમ્મેરમાંથી પાછા આવેલા લોકો અને જેઓ ઇસ્રાએલીઓમાંના હતાં કે નહિ એમ સાબિત કરવા માટે પોતાના પૂર્વજોની વંશાવળી દેખાડી શક્યા નહિ, તેઓ આ છે: Faic an caibideil |