એઝરા 2:43 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201943 ભક્તિસ્થાનમાં સેવા કરવા માટે નિયુક્ત કરાયેલા: સીહા, હસૂફા, ટાબ્બાઓથ, Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)43 મંદિરના સેવકો:સીહા, હસૂફા, ટાબ્બાઓથ, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.43-54 દેશનિકાલમાંથી પાછા ફરેલા મંદિરના સેવકો નીચેના વંશના હતા: સીહા, હસૂફા અને ટાબ્બાઓથ; કેરોસ, સીઅહા અને પાદોન; લબાવ્ના, હગાબા અને આક્કૂબ; હાગ્ગાબ, શામ્લાય અને હાનાન; ગિદ્દેલ, ગાહાર અને રઆયા; રસીન, નકોદા અને ગાઝઝામ; ઉઝઝા, પાસેઆ અને બેસાય; આસ્ના, મેઉનીમ અને નફીસીમ; બાકબૂક, હાકૂફા અને હારહુર, બાસ્લૂથ, મહીદા અને હાર્શા; બાર્કોસ, સીસરા અને તેમા; નસીઆ અને હટીફા. Faic an caibideilપવિત્ર બાઈબલ43 મંદિરના સેવકો: સીહા, હસૂફા અને ટાબ્બાઓથ Faic an caibideil |