એઝરા 2:40 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201940 લેવીઓના નામ આ પ્રમાણે છે: હોદાવ્યાના અને યેશૂઆના તથા કાદમીએલના વંશજો: ચુંમોતેર. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)40 લેવીઓ:હોદ્દાવ્યાના પુત્રોમાં, યેશૂઆ તથા કાદમીએલના પુત્રો, ચુંમોતેર. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.40-42 લેવી વંશના પાછા ફરેલાઓની સંખ્યા આ પ્રમાણે છે: યેશુઆ તથા ક્દ્મીએલ (હોદાવ્યાના વંશજો) — 74 મંદિરના સંગીતકારો (આસાફના વંશજો) — 128 મંદિરના સંરક્ષકો (શાલૂમ, આટેર, શલ્મોન, આક્કુબ, હટીટા અને શોબાથના વંશજો) — 139 Faic an caibideilપવિત્ર બાઈબલ40 લેવીઓ: હોદાવ્યાના, યેશૂઆના તથા કાદમીએલના વંશજો 74 Faic an caibideil |