39 હારીમના વંશજો: એક હજાર સત્તર.
39 હારીમના પુત્રો, એક હજાર સત્તર.
39 હારીમના વંશજો 1,017
ત્રીજી હારીમની, ચોથી સેઓરીમની,
ઈમ્મેરના વંશજોમાંથી હનાની અને ઝબાદ્યા
હારીમના વંશજોમાંથી માસેયા, એલિયા, શમાયા, યહીએલ, અને ઉઝિયા,
લેવીઓના નામ આ પ્રમાણે છે: હોદાવ્યાના અને યેશૂઆના તથા કાદમીએલના વંશજો: ચુંમોતેર.
હારીમના વંશજો એક હજાર સત્તર.