37 ઈમ્મેરના વંશજો: એક હજાર બાવન.
37 ઇમ્મેરના પુત્રો, એક હજાર બાવન.
37 ઇમ્મેરના વંશજો 1,052
પંદરમી બિલ્ગાની, સોળમી ઈમ્મેરની,
માલ્કિયાના દીકરા પાશહૂરના દીકરા યરોહામનો દીકરો અદાયા. ઈમ્મેરના દીકરા મશિલ્લેમિથના દીકરા મશુલ્લામના દીકરા યાહઝેરાના દીકરા અદીએલનો દીકરો માસાય.
ઈમ્મેરના વંશજોમાંથી હનાની અને ઝબાદ્યા
ઈમ્મેરના વંશજો એક હજાર બાવન,
હવે ઈમ્મેરનો દીકરો પાશહૂર યાજક યહોવાહના સભાસ્થાનનો મુખ્ય અધિકારી હતો. તેણે યર્મિયાને આ ભવિષ્યવાણી કહેતો સાંભળ્યો,