એઝરા 2:36 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201936 યાજકોનાં નામ આ પ્રમાણે છે: યેશૂઆના કુટુંબના, યદાયાના વંશજો: નવસો તોંતેર. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)36 યાજકો:યદાયાના પુત્રો, યોશુઆના કુટુંબના, નવસો તોંતેર. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.36-39 દેશનિકાલમાંથી પાછા ફરેલા યજ્ઞકારોની સંખ્યા આ પ્રમાણે છે: યદાયા (યેશૂઆના) વંશજો — 973 ઇમ્મેરના વંશજો — 1,052 પાશહૂરના વંશજો — 1,247 હારીમના વંશજો — 1,017 Faic an caibideilપવિત્ર બાઈબલ36 યાજકો: યદાયાના વંશજો, યોશૂઆના વંશજો 973 Faic an caibideil |