13 અદોનિકામના વંશજો: છસો છાસઠ.
13 અદોનિકામના પુત્રો, છસો છાસઠ.
13 અદોનીકામના વંશજો 666
આઝગાદના વંશજો: એક હજાર બસો બાવીસ.
બિગ્વાયના વંશજો: બે હજાર છપ્પન.
છેલ્લાં અદોનિકામના વંશજો હતા; તેઓનાં નામ આ પ્રમાણે છે; અલિફેલેટ, યેઈએલ, શમાયા અને તેઓની સાથે સાઠ પુરુષો હતા.
અદોનિકામના વંશજો છસો સડસઠ.