12 આઝગાદના વંશજો: એક હજાર બસો બાવીસ.
12 આઝગાદના પુત્રો, એક હજાર છસો બાવીસ.
12 આઝગાદના 1,222
બેબાયના વંશજો: છસો ત્રેવીસ.
અદોનિકામના વંશજો: છસો છાસઠ.
આઝગાદના વંશજ હાકાટાનનો પુત્ર યોહાનાન; તેની સાથે એક્સો દસ પુરુષો હતા.
આઝગાદના વંશજો બે હજાર ત્રણસો બાવીસ,