11 બેબાયના વંશજો: છસો ત્રેવીસ.
11 બેબાયના પુત્રો, છસો ત્રેવીસ.
11 બેબાયના વંશજો 623
બેબાયના વંશજોમાંથી; યહોહાનાન, હનાન્યા, ઝાબ્બાય તથા આથલાય.
બાનીના વંશજો: છસો બેતાળીસ.
આઝગાદના વંશજો: એક હજાર બસો બાવીસ.
બેબાયનો વંશજ ઝખાર્યા; તેની સાથે અઠ્ઠાવીસ પુરુષો હતા.
બેબાયના વંશજો છસો અઠ્ઠાવીસ,