એઝરા 10:44 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201944 આ બધાએ વિદેશી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા હતા અને તેઓમાંના કેટલાકને તે સ્ત્રીઓથી બાળકો પણ થયાં હતાં. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)44 એ સર્વ પરદેશી સ્ત્રીઓને પરણ્યા હતા; તેઓમાંના કેટલાકને તે સ્ત્રીઓથી છોકરાં થયાં હતાં. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.44 આ બધાએ વિધર્મી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં હતાં અને તેમનાથી તેમને બાળકો હતાં. Faic an caibideilપવિત્ર બાઈબલ44 એ સર્વ પરદેશી સ્ત્રીઓને પરણ્યા હતા; તેઓમાંના કેટલાકને તે સ્ત્રીઓથી છોકરાં થયાં હતા. Faic an caibideil |