હઝકિયેલ 8:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 ત્યારે તેમણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તારી નજર કરીને ઉત્તર તરફ જો.” તેથી મેં મારી નજર ઊંચી કરીને ઉત્તર તરફ જોયું, વેદીના ઉત્તર તરફના પ્રવેશદ્વાર આગળ રોષજનક મૂર્તિ દેખાઈ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 પછી તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, હવે તારી નજર ઊંચી કરીને ઉત્તર તરફ જો.” એથી મેં મારી નજર ઊંચી કરીને ઉત્તર તરફ જોયું, તો વેદીના દરવાજાની ઉત્તર બાજુએ દ્વારમાં આ રોષજનક મૂર્તિ દેખાઈ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 પછી ઈશ્વરે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, ઉત્તર તરફ દષ્ટિ કર” તેથી મેં ઉત્તર તરફના દરવાજાના પ્રવેશદ્વાર તરફ જોયું તો યજ્ઞવેદીની નજીકમાં ઈશ્વરને કોપ ચડાવે તેવી મૂર્તિ હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ5 યહોવાએ મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, ઉત્તર તરફ જો.” મેં જોયું તો વેદીના દરવાજાની ઉત્તર તરફના પ્રવેશદ્વાર આગળ દેવના અપમાનરૂપ એક મૂર્તિ હતી. Faic an caibideil |