હઝકિયેલ 8:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 તેથી તેમણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, શું તેં આ જોયું છે? પાછો ફરીને તું આના કરતાં વધારે ધિક્કારપાત્ર કૃત્યો તું જોશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 ત્યારે તેમણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, શું તેં આ જોયું કે? આ કરતાં પણ અધિક ધિક્કારપાત્ર કૃત્યો તારા જોવામાં આવશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 તેમણે મને પૂછયું, “હે મનુષ્યપુત્ર, તેં આ જોયું? તું આ કરતાંયે અધિક ધિક્કારપાત્ર કૃત્યો જોશે.” Faic an caibideilપવિત્ર બાઈબલ15 તેમણે મને પૂછયું, “હે મનુષ્યના પુત્ર, આ જોયું? આથી પણ વધારે અધમ કૃત્યો તું જોવા પામીશ.” Faic an caibideil |