Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 6:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 પછી યહોવાનું વચન મારી પાસે આવ્યું,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 મને પ્રભુનો સંદેશ મળ્યો,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 યહોવાની વાણી મને ફરીથી સંભળાઇ:

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 6:1
3 Iomraidhean Croise  

જે રાજા દાઉદના રાજ્યાસન પર બેઠેલો છે તેના વિષે તથા જે આ શહેરમાં રહે છે, એટલે તમારા જે ભાઈઓ તમારી સાથે બંદીવાસમાં આવ્યા નથી તે સર્વ વિષે યહોવાહ કહે છે.


હું તમારી સામે દુકાળ તથા આફત મોકલીશ, કે જેથી તમે નિ:સંતાન રહો. મરકી તથા રક્તપાત તારા પર ફરી વળશે, હું તારા પર તલવાર લાવીશ. હું યહોવાહ આ બોલ્યો છું.”


“હે મનુષ્યપુત્ર, ઇઝરાયલના પર્વતો તરફ તારું મુખ ફેરવ અને ભવિષ્યવાણી કર કે,


Lean sinn:

Sanasan


Sanasan