હઝકિયેલ 48:32 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 પૂર્વ બાજુની દીવાલનું માપ ચાર હજાર પાંચસો હાથ હશે. તેના ત્રણ દરવાજાઓ: યૂસફનો દરવાજો, બિન્યામીનનો દરવાજો તથા દાનનો દરવાજો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 પૂર્વ બાજુનું [માપ] ચાર હજાર પાંચસો [દંડ] નું, [એ બાજુએ] ત્રણ દરવાજા : એટલે એક યૂસફનો દરવાજો, એક બિન્યામીનનો દરવાજો, અને એક દાનનો દરવાજો; Faic an caibideilપવિત્ર બાઈબલ32 “પૂર્વ બાજુની દિવાલનું માપ 4,500 હાથ હશે. તેના ત્રણ દરવાજાઓ: યૂસફનો દરવાજો, બિન્યામીનનો દરવાજો અને દાનનો દરવાજો. Faic an caibideil |