હઝકિયેલ 48:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 પવિત્ર અર્પણનો બચેલો ભાગ પૂર્વ તરફ દસ હજાર હાથ અને પશ્ચિમ તરફ દસ હજાર હાથ હોય. તે પવિત્ર અર્પણની લગોલગ હોય, તે નગરમાં કામ કરતા લોક માટે ખોરાકને અર્થે થાય. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 લંબાઈમાંથી પવિત્ર અર્પણને અડીને જે બાકી રહે તે પૂર્વ તરફ દશ હજાર ને પશ્ચિમ તરફ દશ હજાર [દંડ] હોય. અને તે પવિત્ર અર્પણને અડીને હોય. તેની પેદાશ નગરના મજૂરોના ખોરાકને અર્થે થાય. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 પવિત્ર ભૂમિભાગની દક્ષિણે શહેર બંધાઈ ગયા પછી પૂર્વમાં પાંચ કિલોમીટર લંબાઈની અને અઢી કિલોમીટર પહોળાઈની વધેલી જમીન તથા પશ્ર્વિમમાં પણ તે જ માપની વધેલી જમીન શહેરમાં રહેતા શ્રમજીવીઓ ખેડીને તેમાંથી પેદાશ મેળવે. Faic an caibideilપવિત્ર બાઈબલ18 પવિત્રભૂમિની પાસેના ભાગમાં શહેર બાંધ્યા પછી બાકી રહેલી જમીન 10,000 હાથ પૂર્વમાં અને 10,000 હાથ પશ્ચિમમાં તે શહેરમાં કામ કરતાં લોકો દ્વારા ખેતીવાડી માટે ઉપયોગ કરવામાં આવશે. Faic an caibideil |