હઝકિયેલ 48:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 આ નગરનું માપ: તેની ઉત્તર બાજુ ચાર હજાર પાંચસો હાથ લાંબી; તેની દક્ષિણ બાજુ ચાર હજાર પાંચસો લાંબી; તેની પૂર્વ બાજુ ચાર હજાર હાથ લાંબી; તેની પશ્ચિમ ચાર હજાર પાંચસો હાથ લાંબી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 તેનાં માપ નીચે પ્રમાણે હોય:ઉત્તર બાજુ ચાર હજાર પાંચસો, દક્ષિણ બાજુ ચાર હજાર પાંચસો, પૂર્વ બાજુ ચાર હજાર પાંચસો, ને પશ્ચિમ બાજુ ચાર હજાર પાંચસો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 નગરનું ક્ષેત્રફળ આ પ્રમાણે હોય. તે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ર્વિમમાં સવા બે કિલોમીટર હોય, Faic an caibideilપવિત્ર બાઈબલ16 શહેર ચોરસ હોય અને તેની ચારે બાજુ 4,500 હાથની જમીન હોય. Faic an caibideil |