હઝકિયેલ 48:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 તો ભૂમિના અર્પણમાંથી તેઓના હકનું પરમ પવિત્ર અર્પણ, લેવીઓની સરહદ લગોલગ થાય. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 એ તો ભૂમિના અર્પણમાંથી તેમના હકનું પરમ-પવિત્ર અર્પણ, લેવીઓની સરહદને અડીને થાય. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 તેથી લેવીઓને જે ભૂમિભાગ મળે તેની લગોલગ જ એમને એક વિશેષ ભૂમિભાગ મળવો જોઈએ, અને તે સૌથી પવિત્ર ભાગ ગણાશે. Faic an caibideilપવિત્ર બાઈબલ12 આથી બીજા લેવીઓને જે ભાગ મળે તેને અડીને જ એમને ખાસ ભાગ મળવો જોઇએ; અને તે સૌથી પવિત્ર ગણાશે. Faic an caibideil |