હઝકિયેલ 47:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તે માણસે મને કહ્યું “હે મનુષ્યપુત્ર, શું તેં આ જોયું?” તે મને બહાર લાવ્યો અને મને નદી કિનારે ચલાવ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 પછી તેણે મને પૂછયું, “હે મનુષ્યપુત્ર, તેં [આ] જોયું કે?” પછી તે મને નદીને કાંઠે પાછો લઈ ગયો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તું આ બધું ધ્યાન દઈને નોંધી રાખ.” Faic an caibideilપવિત્ર બાઈબલ6 તેણે મને કહ્યું “હે મનુષ્યના પુત્ર, આ બધું ધ્યાનમાં રાખજે.” Faic an caibideil |