હઝકિયેલ 47:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 આ રીતે તું તારાં અને ઇઝરાયલનાં કુળો માટે દેશ વહેંચી લે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 એવી રીતે તમારે આ દેશ ઇઝરાયલનાં કુળો પ્રમાણે પોતપોતામાં વહેંચી લેવો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 “તમારે આ ઇઝરાયલ દેશને તમારાં કુળો વચ્ચે વહેંચી લેવો. Faic an caibideilપવિત્ર બાઈબલ21 “ઇસ્રાએલના કુળો મધ્યે આ સરહદોનો વિસ્તાર તમારે વહેંચી આપવો. Faic an caibideil |