હઝકિયેલ 47:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 સમુદ્રથી સરહદ દમસ્કસની સરહદ પરના હસાર એનોન સુધી છે, ઉત્તર બાજુએ હમાથની સરહદ છે. આ ઉત્તર બાજુ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 સમુદ્રથી માંડીને એ સરહદ દમસ્કસની સરહદ પરના હાસેર-એનોન સુધી થશે, ને ઉત્તર બાજુએ ઉત્તર તરફ હમાથ [નું નાકું તે] ની સરહદ છે. એ ઉત્તરની બાજુ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 આમ, ઉત્તરની સીમા ભૂમધ્ય સમુદ્રથી એનોન શહેર સુધી છે, અને તેની ઉત્તરે દમાસ્ક્સની સીમા અને હમાથ આવેલાં છે. આ ઉત્તરની સીમા છે. Faic an caibideilપવિત્ર બાઈબલ17 આમ, ઉત્તરની સરહદ ભૂમધ્ય સમુદ્રથી એનોન શહેર સુધી જાય છે અને તેની ઉત્તરે દમસ્કની સરહદ અને હમાથ આવેલા છે. આ ઉત્તરની સરહદ છે. Faic an caibideil |