હઝકિયેલ 46:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 સરદાર પ્રવેશ કરે ત્યારે તેણે દરવાજાની ઓસરીમાં થઈને જવું અને તે જ રસ્તે બહાર નીકળવું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અંદર પેંસતાં સરદાર દરવાજાની પરસાળને માર્ગે અંદર આવે, ને તે જ માર્ગે તે બહાર પણ નીકળે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 “રાજર્ક્તા દરવાજાની ઓસરીને માર્ગે અંદર આવે અને તે જ માર્ગે બહાર જાય. Faic an caibideilપવિત્ર બાઈબલ8 “સરદાર અંદર આવે ત્યારે તેણે દરવાજાની ઓસરીમાં થઇને દાખલ થવું અને એ જ રસ્તે બહાર નીકળવું. Faic an caibideil |