હઝકિયેલ 46:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 વિશ્રામવારને દિવસે સરદાર દહનીયાર્પણ તરીકે યહોવાહ આગળ ખોડખાંપણ વગરનાં છ હલવાન તથા ખોડખાંપણ વગરનો એક ઘેટો ચઢાવે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 જે દહનીયાર્પણ સરદાર સાબ્બાથને દિવસે ચઢાવે તે નીચે પ્રમાણે હોવું જોઈએ, એટલે ખોડખાંપણ વગરનાં છ હલવાન તથા ખોડખાંપણ વગરનો એક મેંઢો; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 “સાબ્બાથદિને રાજર્ક્તાએ દહનબલિ માટે ખોડખાપણ વગરનાં છ હલવાન અને એક ઘેટો પ્રભુ સમક્ષ લાવવાં. Faic an caibideilપવિત્ર બાઈબલ4 “સાબ્બાથને દિવસે રાજકુમારે દહનાર્પણ તરીકે યહોવા સમક્ષ ખોડખાંપણ વગરના છ ઘેટા તથા ખોડખાંપણ વગરનો એક મેંઢો લાવવો. Faic an caibideil |