હઝકિયેલ 46:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 બહારના આંગણાંના ચાર ખૂણામાં આંગણાં હતા; દરેક આંગણું ચાળીસ હાથ લાંબું અને ત્રીસ હાથ પહોળું હતું. ખૂણાઓમાંના ચાર આંગણાં એક જ માપનાં હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 આંગણાના ચારે ખૂણાઓમાં [નાનાં] આંગણાં હતાં, તેમાંનું [દરેક] ચાળીસ [હાથ] લાંબું ને ત્રીસ હાથ પહોળું હતું.ખૂણાઓમાંનાં એ ચારે આંગણાં એક જ માપનાં હતાં. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 તે દરેક ચોકની લંબાઈ વીસ મીટર અને પહોળાઈ પંદર મીટર હતી. બધા ચોક એક જ માપના હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ22 એ દરેક ચોક માપમાં સરખા હતાં; 40 હાથ લાંબા અને 30 હાથ પહોળા, Faic an caibideil |