હઝકિયેલ 46:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 દરરોજ યહોવાહને દહનીયાર્પણ તરીકે ખોડખાંપણ વગરનો એક વર્ષનો હલવાન ચઢાવવો, રોજ સવારે આ અર્પણ કરવું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 પહેલા વર્ષનું ખોડખાંપણ વગરનું હલવાન યહોવાને માટે દહનીયાર્પણ તરીકે તારે દરરોજ રજૂ કરવું. દર સવારે તારે તે રજૂ કરવું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 પ્રભુ કહે છે: “પ્રતિદિન ખોડખાંપણ વિનાનું એક વર્ષની વયનું હલવાન પ્રભુ સમક્ષ દહનબલિ તરીકે ચડાવવું. દર સવારે એ બલિ ચડાવવો. Faic an caibideilપવિત્ર બાઈબલ13 “દરરોજ યહોવાને દહનાર્પણ તરીકે ખોડખાંપણ વગરનો એક વર્ષની ઉંમરનો ઘેટો ચઢાવવો, પ્રતિદિન સવારે આ અર્પણ કરવું. Faic an caibideil |