હઝકિયેલ 45:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 સરદારને માટે પવિત્રસ્થાનની તથા નગરની બન્ને બાજુએ તથા પશ્ચિમ દિશાએ તથા પૂર્વ દિશાએ જમીન હોય. લંબાઈમાં ભાગોમાંના એકની બરાબર, પશ્ચિમ તરફની સીમા પૂર્વ તરફની સીમા સુધી હોય. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 સરદારને માટે તો પવિત્ર અર્પણની તથા નગરના તાબાની [જમીનની] આ બાજુએ તથા પેલી બાજુએ, પવિત્ર અર્પણની આગળ તથા નગરના તાંબાની [જમીનની] આગળ, પશ્ચિમ દિશાએ પશ્ચિમ તરફ, ને પૂર્વ દિશાએ પૂર્વ તરફ [જમીન] હોય, અને લંબાઈમાં [કુળોના] ભાગોમાંના એકની બરાબર, પશ્ચિમ તરફની સીમાથી તે પુર્વ તરફની સીમા સુધી, હોય. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 “રાજર્ક્તા માટે પણ ભૂમિમાંથી અલગ ભાગ રાખવો. અર્પિત થયેલી પવિત્રભૂમિ અને નગરના તાબાની લગોલગ તેમની બંને તરફ પશ્ર્વિમમાં પશ્ર્વિમ સરહદ સુધી અને પૂર્વમાં પૂર્વ સરહદની વચ્ચે એમની જમીન રાખવી. ઇઝરાયલનાં કુળોની ફાળવેલ જમીનની સમાન્તર અને તેની લંબાઇના પ્રમાણમાં તેમને જમીન આપવી. Faic an caibideilપવિત્ર બાઈબલ7 રાજકુમાર માટે પણ જમીન અલગ રાખવામાં આવશે. રાજકુમારની મિલકત પવિત્ર વિસ્તારની બન્ને બાજુએ હશે. અને નગરની મિલકત પૂર્વતરફ અને પશ્ચિમ તરફ હશે. દરેક બાજુની લંબાઇ બીજાં કુળોને આપવામાં આવેલી જમીન જેટલી જ હશે. Faic an caibideil |