હઝકિયેલ 45:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 પચીસ હાથ લાંબી અને દશ હાથ પહોળી જગા, લેવીઓ કે જેઓ સભાસ્થાનની સેવા કરતા લેવીઓ માટે વતનરૂપી થાય. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 મંદિરના સેવક લેવીઓને રહેવાને માટે વીસ ઓરડીઓ, એટલે પચીસ હજાર [દંડ] લાંબી ને દશ હજાર [દંડ] પહોળી [જગા] , તેમને તેમના વતન તરીકે મળે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 બાકીનો ભાગ મંદિરમાં વિવિધ પ્રકારનાં સેવાકાર્ય કરનાર લેવીઓ માટે અલગ રાખવો. એની માલિકી લેવીઓની રહેશે, અને તેમાં તેઓ પોતાનાં નગરો વસાવશે. Faic an caibideilપવિત્ર બાઈબલ5 બાકીની જમીનનો ભાગ મંદિરના પરચૂરણ કામો કરતા લેવીઓ માટે રાખવો. એની માલિકી તેમની ગણાશે. એમાં તેમને વસવા માટે જગ્યાઓ હશે. Faic an caibideil |