હઝકિયેલ 45:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 તે દિવસે સરદારે પોતાના તથા ઇઝરાયલી લોકોના પાપને માટે એક બળદને પાપાર્થાર્પણ તરીકે તૈયાર કરવો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 તે દિવસ સરદાર પોતાને માટે તથા દેશના સર્વ લોકને માટે પાપાર્થાર્પણને સારું એક ગોધો રજૂ કરે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 પર્વના પ્રથમ દિવસે ઇઝરાયલ દેશના રાજર્ક્તાએ પોતાનાં અને લોકોનાં પાપના પ્રાયશ્ર્વિત માટે એક આખલો પ્રાયશ્ર્વિતબલિ તરીકે ચડાવવો. Faic an caibideilપવિત્ર બાઈબલ22 ઉત્સવને પહેલે દિવસે સરદારોએ પોતાનાં અને ઇસ્ત્રાએલની પ્રજાના પાપને માટે એક બળદને પાપાર્થાર્પણ તરીકે ધરાવવો. Faic an caibideil |