હઝકિયેલ 44:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 યહોવાહે મને કહ્યું, “આ દરવાજો બંધ રહે; તે ઉઘાડવો નહિ. કોઈ માણસ તેમાં થઈને અંદર ન આવે, કારણ, કે ઇઝરાયલના ઈશ્વર તેમાં થઈને અંદર આવ્યા હતા તેથી તે બંધ રાખવામાં આવે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 યહોવાએ મને કહ્યું, “આ દરવાજો બંધ રહે, તે ઉઘાડવામાં ન આવે, કેમ કે ઇઝરાયલના ઈશ્વર યહોવાએ તેમાં થઈને પ્રવેશ કર્યો છે; એ માટે તે બંધ રાખવામાં આવે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 પ્રભુએ મને કહ્યું: “આ દરવાજો બંધ રહેશે. એને કદી ઉઘાડવામાં ન આવે. કોઈ માણસે તેમાં થઈને મંદિરમાં પ્રવેશ કરવો નહિ. કારણ, મેં, ઇઝરાયલના પ્રભુ, ઈશ્વરે તેમાં થઈને મંદિરમાં પ્રવેશ કર્યો છે. એ માટે તેને બંધ જ રાખવો. Faic an caibideilપવિત્ર બાઈબલ2 યહોવાએ મને કહ્યું, “આ દરવાજો બંધ રાખવામાં આવશે. એને કદી ઉઘાડવો નહિ. કોઇ માણસે એમાં થઇને દાખલ ન થવું, કારણ, ઇસ્રાએલના દેવ યહોવા એમાં થઇને દાખલ થયેલા છે, એને બંધ જ રાખવો. Faic an caibideil |