હઝકિયેલ 44:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 પણ હું તેઓને તેઓની સઘળી ફરજો તથા તેમાં થયેલા દરેક કામ વિષે સભાસ્થાનના રક્ષક તરીકે રાખીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 તોપણ હું તેઓને મંદિરની સર્વ સેવા વિષે તથા તેમાં જે કંઈ કરવામાં આવે તે વિષે મંદિરનું કામ સાચવનારા કરીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 હું તેમને મંદિરના સામાન્ય સેવક કરે તેવાં સેવાકાર્યોની સોંપણી કરું છું.” Faic an caibideilપવિત્ર બાઈબલ14 તેઓ મંદિરની કાળજી રાખનારા, પરચુરણ કામો કરનારા અને લોકોને મદદ કરનારા થશે. Faic an caibideil |