હઝકિયેલ 43:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 સાત દિવસ સુધી તેઓ વેદીને સારુ પ્રાયશ્ચિત કરીને તેને શુદ્ધ કરે, આ રીતે તેઓ તેની પ્રતિષ્ઠા કરે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 સાત દિવસ સુધી તેઓ વેદીને માટે પ્રાયશ્ચિત કરીને તેને પાવન કરે; એવી રીતે તેઓ તેની પ્રતિષ્ઠા કરે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.26 સાત દિવસ સુધી યજ્ઞકારો વેદીને પવિત્ર કરવા માટે પ્રાયશ્ર્વિત માટેના બલિ ચડાવે. એ રીતે તેઓ તેની પ્રતિષ્ઠા કરે. Faic an caibideilપવિત્ર બાઈબલ26 સાત દિવસ સુધી બલિદાનો માટે વેદી તૈયાર કરવી અને તેને શુદ્ધ કરી સેવા કરાવવા સમર્પિત કરવી. Faic an caibideil |