Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 42:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 જે દીવાલ ઓરડીની બહારના આંગણામાં, એટલે ઓરડીના આગળના ભાગના આંગણા તરફ હતી, તે પચાસ હાથ લાંબી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 જે ભીંત ઓરડીઓની બહારની બાજુએ, એટલે ઓરડીઓને મોખરે બહારના ચોક તરફ હતી, તેની લંબાઈ પચાસ હાથ હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 ઓરડીઓની સામે તેમને સમાંતર બહારના ચોક તરફ એક દીવાલ હતી; જેની લંબાઈ પચીસ મીટર હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 એ ઓરડીઓની સમાંતર બહારના ચોક તરફ 50 હાથ એક ભીત હતી.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 42:7
2 Iomraidhean Croise  

બહારના આંગણાની પૂર્વ તરફ, પવિત્રસ્થાનના આગળના ભાગના આંગણામાં ઓરડીઓ હતી.


ઓરડીઓના દક્ષિણ તરફનાં બારણાં જેવા જ ઉત્તર તરફ હતાં. અંદરના માર્ગે બારણું હતું, તે માર્ગ અલગ અલગ ઓરડીઓમાં ખૂલતો હતો. પૂર્વ તરફ માર્ગના અંતે બારણું હતું.


Lean sinn:

Sanasan


Sanasan