હઝકિયેલ 42:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 બહારના આંગણાની પૂર્વ તરફ, પવિત્રસ્થાનના આગળના ભાગના આંગણામાં ઓરડીઓ હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 ચોકની ભીતની જાડાઈમાં પૂર્વ તરફ, અલગ જગાની આગળ, ને ઇમારતની આગળ ઓરડીઓ હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10-11 વળી, મંદિરના ચોકની પૂર્વ તરફની દીવાલમાં પણ બીજો પ્રવેશમાર્ગ હતો. તે દક્ષિણની બહારની દીવાલ અને મંદિરના મકાનની વચ્ચે આવેલી ઓરડીઓના વિસ્તારની મોખરે હતો. એ ઓરડીઓ પણ લંબાઈ અને પહોળાઈ, તથા તેમના ઘાટ અને આયોજનમાં ઉત્તર તરફની ઓરડીઓ જેવી જ હતી. એમનાં બારણાં દક્ષિણ તરફનાં હતાં. તેમની વચ્ચેના રસ્તાનું પ્રવેશદ્વાર પૂર્વ તરફ હતું; અને ઓરડીઓના વિસ્તારમાં ત્યાંથી આવતું હતું. Faic an caibideilપવિત્ર બાઈબલ10 મંદિરની પૂર્વ તરફ આવેલી ઇમારતની દક્ષિણ બાજુએ પણ ઉત્તરના જેવી જ એક બીજી ઇમારત હતી. Faic an caibideil |